છલકાય નહી લાગણીઓ એમ મળીએ,
નયનોમાં અનરાધાર પલળીએ
મોસમ નથી વર્ષા ની તો શુ..
ધુમ્મસ ની છે વાત ચાલ ઓગળીએ..

- અજ્ઞાત

Gujarati Shayri by બાબા સત્સંગી : 111502743

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now