#બેદરકાર
હે માનવ,

ના બન તું બેદરકાર,
રાખ દરેક પ્રત્યે દરકાર,

સમય વીતતા થશે ભાન,
રહી જશે અફસોસભર્યું ગુમાન !

ટૂંકમાં, કોઈ પણ વસ્તુ પ્રત્યેની બેદરકારી સમય જતા હાનિકારક નીવડે છે ✍️

-dh@r@♥️

Gujarati Thought by Dhara Vipul Patel : 111503081

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now