હૃદય કોઈ ભાડાનું મકાન નથી હોતું,
કે કોઈ આવીને ચાલ્યું જાય છે...!

ને લાગણીઓનું કોઈ નુકસાન નથી હોતું,
બસ એ તો થોડી કોરાય જાય છે...!

- પરમાર રોહિણી " રાહી "

#નુકસાન

Gujarati Shayri by Rohiniba Raahi : 111505381

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now