એક કાળી બિલાડીના રસ્તા કાપવાથી જેટલું નુકસાન નથી થતું ને એનાથી વધારે નુકસાન કોઈ વ્યક્તિએ કહેલા કડવા વેણથી થાય છે.
#નુકસાન

Gujarati Microfiction by Tr Mrs Snehal Rajan Jani : 111505399
jd 6 years ago

Ohhh I m apologised for that

Tr Mrs Snehal Rajan Jani 6 years ago

સાચી વાત છે. એ વાત સમજાવવા માટે જ કડવા વેણ બોલાતા હોય છે, પણ અહીં કોઈની લાગણી દૂભાવાનાં અર્થમાં કડવા વેણ લીધાં છે.

jd 6 years ago

Kadva ven thi motivated Thai ne faydo pan Thai kyarek

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now