#નુકસાન હજારો ખમી અણનમ રહ્યા,

પણ સહેજ કોઈના સ્નેહમાં ઝુકી ગયા.

અે રહ્યા વાર પળવાર હ્રદયમાં,

પણ સ્મરણો હજાર મૂકી ગયા....


- "લિહાજ"

Gujarati Poem by Bhumika Gadhvi : 111505448

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now