અપ એન્ડ ડાઉન

સાવધાન વિશ્રામની પરેડ લોકડાઉન
ક્યાક ઓછું તો ક્યાંક વધારે લોકડાઉન

પક્ષોની નકરી ખેંચાખેંચ લોકડાઉન
લખેલું ભૂંસે ને ભૂંસેલા પર વળી લખે લોકડાઉન

પ્રયાસોનાં ગઢ ને ઉકેલોની ગૂંચ લોકડાઉન
મુઠ્ઠીથી સરકતી જતી રેત લોકડાઉન

આજને કાલ વચ્ચેનું ઘમસાણ લોકડાઉન
વિચારોનું વિસ્તરતું રમખાણ લોકડાઉન

ઉગ્યું કેવું કે હવે ડામવુ મુશ્કેલ લોકડાઉન
માનવીનો પગ ને એનીજ કુહાડી લોકડાઉન

-મનીષા

#નુકસાન

Gujarati Poem by Manisha Bhute : 111505672
Ketan Vyas 6 years ago

ખૂબ સરસ... .. 👌🏽👌🏽👌🏽 ...... ખૂબ રસપ્રદ...👌🏽👌🏽👌🏽👌🏽👍👏 👋👋👋👋👋👋👋👋👋👋👋 Visit once the link... 👇👇👇👇👇👇👇👇👇 https://quotes.matrubharti.com/111505625 😠🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now