હું વર્ષોથી હાથમાં કાળો દોરો પેહરુ છું,
છતાંયે તારી નજર લાગી ગઈ...!
ખબર એ ના પડી કે દોરો કામ કરે છે ???
કે પછી દોરો જ કામ કરી ગયો...!

Gujarati Shayri by પ્રવિણસિંહ ઝાલા : 111505710
Kanu Bharwad 6 years ago

વાહ.. મસ્ત..👌👌🤣

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now