ઝરણાની જેમ વહી જશું ,
વરસાદની જેમ વરસી જશું ,
ચાલ્યા જશું આ દુનિયામાંથી એક દિવસ ,
પણ તમારા દિલમાં ધડકન બની સદા યાદ રહી જશું...!♥️

Gujarati Quotes by પ્રવિણસિંહ ઝાલા : 111505738

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now