નયનો છે બહુ આતુર ......
તને જોવા માટે......

મન છે બહુ આતુર.....
તને પામવા માટે.....

હદય છે બહુ આતુર.....
હદય ના સંબંધો જોડવા માટે.....

સંબંધો છે આતુર.....
અંત સુધી સંબંધને નિભાવવા માટે......

લાગણીઓ છે આતુર.....
સ્નેહથી છલકવા માટે......

હું અને તું છીએ આતુર......
આપણે થવા માટે .....
✍️ vyas Dhara ✍️

#આતુર

Gujarati Poem by Vyas Dhara : 111509304

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now