હોય વસંત કે પાનખર ,
મને ક્યાં ફેર પડે છે .
સાપ નું હોય કે વીંછીનું
મને ક્યાં ઝેર ચડે છે .
તારી યાદો થી અકબંધ છે મારું દિલ ,
એટલે જ હવે આ પાંપણ ના ,
બારણાં ક્યાં ઉઘડે છે .

Gujarati Shayri by Piyusha : 111512154

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now