શિક્ષક :- સત્ય અને અસત્ય વચ્ચેનું અંતર કેટલું ??
વિદ્યાર્થી :- 30 કિલોમીટર
શિક્ષક :- કેવી રીતે??

વિદ્યાર્થી :- ગાંધીઆશ્રમ અને ગાંધીનગર વચ્ચેનું અંતર 3૦ કિલોમીટર છે.

શિક્ષકે વિદ્યાર્થીને ઉંચકી લીધો!..😄😄

Gujarati Jokes by Hemant Soni : 111513035

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now