ભીતર નો અવાજ સાંભળવા નીકળી પડો,
કોઈ મળે તો,
બે ઘડી વાત કરવા નીકળી પડો
અને
અજાણ્યા માં ક્યાંક કોઈક મળી પણ જાય,
સ્નેહ ના સગપણ ક્યાંક જડી પણ જાય @Nikhil

Gujarati Thought by Nikhil : 111513599

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now