ઊંચાઈએ પાંખો ફેલાવી બાજ નજર રાખો,
પોતાના દરેક સપના પૂરા કરવાની બાજીગરી રાખો..
નજર નીચી પણ કરો તો લક્ષ સાધવા માટે કરો,
પોતાની દરેક હારને જીતમાં બદલવાની કારીગરી રાખો..
દર્શના
#બાજ

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111513694

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now