#જ્યોત

બની મારા જીવન ની જ્યોત
અજવાળું કરી ગયા
અહંકાર રુપી અંધકાર મા
પ્રેમ રુપી પ્રકાશ પાડતા ગયા
હતો હુ પણ અંધકાર મા ડૂબેલો
જ્યોત બની જીવન સવારી ગયા
માન્યુ તાકત હોય છે પ્રેમ મા
લાગણી ની જ્યોત થી પ્રકાશ પાડી ગયા.

#રાધે

~લલીત જોષી~

Gujarati Poem by Lalit Joshi : 111514827

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now