પ્રેમ જ્યોત જગાવી મેં તો,
કાન્હા તારા નામની;

લાગી છે લગન મને હવે,
કનૈયા તારા ધામની;

ભૌતિક સુવિધાઓ બધી,
મારા તે શા કામની?

#જ્યોત

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111514896

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now