Free Gujarati Book-Review Quotes by Dr Riddhi Mehta | 111515321


આજથી શરું થયેલી મારી નવલકથા " પગરવ " ને ફક્ત માતૃભારતી પર વાંચો. તદ્દન ફ્રીમાં...

ભરપૂર પ્રેમ, એંધાણ વિનાનાં ઈંતજારની કસોટીને , રહસ્યોને રોમાંચની ભરમારને વાંચો નવલકથા " પગરવ" સાથે... આપનાં અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો...

ડૉ.રિધ્ધી મહેતા "અનોખી"