મને ક્યાં જોતા આવડે છે
હાથની રેખાઓ?...
બસ..
તારો હાથ મારા હાથમાં હોય
એટલે લાગે કે
નસીબ સારું છે...!!

Gujarati Shayri by Pravin.. : 111515347

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now