મને બેહોશ રેહવા દો,
મને બેહોશ રહેવુ ગમે,
દુનિયા ની ચિંતા છોડી,
મારી દુનિયા મા રહેવુ ગમે,
મને બેહોશ રેહવા દો,
મને બેહોશ રહેવુ ગમે,
#બેહોશ

Gujarati Poem by BM@C : 111515680

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now