પોતાના અસ્તિત્વ ને સમુદ્ર જેવું રાખી ને બેઠો છુ,...🌊🧘🏻♂️🌊
લોકો આવે છે અને જાય છે,... કિનારે...
બસ જોવું છું, શાંતિ થી,... બધું...👁️👁️
અને તેમને સમજી જાવ છું, 🤗
જ્યારે મારા મોજા રૂપી હાથ,
તેમના દરકે લખાણ ને મિટાવી દે છે પ્રેમ થી ..... તેમને અંગત સમજી!!!... .
🙇🏻♀️💚🙇🏻♂️