પુસ્તક વિનાનું ઘર જાણે કે...


લીલા દુકાળથી અસરગ્રસ્ત એવું સ્થળ,

જ્યાં સમૃદ્ધિનાં વરસાદની અતિવૃષ્ટિ તથા પુસ્તક નામનાં સૂર્યપ્રકાશની અનાવૃષ્ટિનું,

માણસજાત પર મગરૂર અટ્ટહાસ્ય જોવા મળે...!

- પંકિલ દેસાઈ

Gujarati Quotes by Pankil Desai : 111519170

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now