લાભની વાતમાં લોભી ના બનીશ તુ,
માણસાઈની વાતમાં વેપારી ના બનીશ તુ.

લાભ-લાભ બોલતો રહેજે,
ભલા-ભલા થતું રહેશે.

લોભામણી વાતોથી છેટો રહેજે,
નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરતો રહેજે.
©
રોનક જોષી
#લાભ

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111519277

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now