હે જિંદગી!!!!!
સંઘરવી છે તારી બધીજ યાદો ને પાંપણ ની પાળે,
યાદો નો કાફલો મળ્યો છે મને જિંદગી ના માળે,
વૃદ્ધ થતાં મારી આંખો દૂર નું ભાળે કે ના ભાળે,
આંખો બંધ થતાં પાંપણ ની પાળે બેસેલી યાદો હૈયામાં જો મળે!!!!!
dr.priyavijay gorasiya
#સંઘરવું

Gujarati Blog by Dr Priya Gorasiya : 111520562
007_kishu Parmar 6 years ago

आपकी चहेरे की चमक इतनी हसीन है, चाहता हूं हर एक खुशी के पीछे ताल्लुक मेरा हो, ये दिल तेरे हुस्न में जिंदा बने ख्वाब है, उसे पूरा करने के लिए नया मंजर मेरे से सुरु हो।

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now