મીઠા જળની માછલી એ ખારા જળની માછલી ને પૂછ્યું,

" તારું જળ આટલું બધું ખારું કેમ ?"

ખારા જળની માછલી ન બોલી શકી કાંઈ, માત્ર એક જ વાક્ય બોલી .

"તારો પીયુ પરદેશ તો નથી ને?"

Gujarati Romance by Eina Thakar : 111522769

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now