"કેટલાક લોકો બહુ કમાલ હોય છે, આંખો માં રોશની અને ચહેરાઓ ખુશખુશાલ હોય છે, પણ કયારેક ખીસ્સા એમનાય ચેક કરજો, ત્યાં જ ભીંજાયેલા રૂમાલ હોય છે. "
#ખુશ

Gujarati Shayri by gunjan Joshi : 111523472

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now