પુષ્પગુચ્છ સાથે આવ્યા અમે, દોસ્તીનું સ્મિત હૈયે લાવ્યા અમે, મલકાય ગયા અમને જોઈ સૌ દોસ્તો, કારણ કે, મતલબ નહોતો અમારા આગમનનો કોઈ ખાસ મકસદ લઈ આજે આવ્યાં અમે, એ મક્સદ સૌ દોસ્તોને કહી દીઘું, આવતાં વર્ષે દોસ્તીમાં વધારો કરવો પડશે, સૌ મંજૂરી આપી અને ત્યાંથી ચાલી આવ્યાં અમે.