ભાભા ઢોર ચારતા નથીં
બા પાસે હવે વાર્તા નથીં
‘આ લખોટી, ભમરડો અને શંખલા,
ઘર ના ફળિયામાં મળતા નથીં
આ ડીજિટલ યુગ મારા બાળ મિત્રો ને,
ખાઈ ગયું “પ્રભુ” કેમ કોઈ સ્વીકારતા નથીં

#Happy_friendship_day

Gujarati Motivational by પ્રભુ : 111529541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now