#બહુવિધ પ્રતિભા ના ધણી છે છતાં કોઈ દેખાડો નથી,
કરોડો એના ચાહક છે છતાં કોઈ ઘમંડ નથી
અપાર સફળતા,ગગનચુંબી ખ્યાતિ છતાં
સાવ સરળ વ્યક્તિત્વ છે એમનું
આટલી ઉંચાઈ પર પહોંચીને માત્ર એક પોસ્ટ મૂકી
સાવ આમ બધું છોડી ને ચાલ્યા જવું દરેક માટે આસાન નથી હોતું.

Miss you in Blue💙 Mahi ..💕
One man, million memories.. 😊🤗
_ MSDhoni 💙💛

Gujarati Motivational by Chandrika Gamit : 111546292
Harsh Parmar 4 years ago

I misss u mahi sir world best cricketer My favourite cricketer..❤️

Avi.. 4 years ago

देश के लिए खेलने वालो की यही पहचान होती है। धन्यवाद मही

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now