💞દિલ અને દિમાગ વચ્ચે રોજ અદાલત ભરાય છે...
દિલ છે કે તને ભૂલવા તૈયાર નથી......
દિમાગ છે કે એને તને યાદ નથી કરવું......
દિમાગ દલીલ કરે છે કે તું મારી ક્યારેય નહીં થાય.....
દિલ ને ખાતરી છે કે તું પારકી તોય મારી જ છે......💞

Gujarati Good Evening by Jaydipsinh : 111548795

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now