સેનાપતિનાં "આક્રમણ" કહેતાં જ અસંખ્ય સૈનિકો મેદાનમાં કૂદી પડે છે, મોતને ભેંટે છે, શહીદ થાય છે!
તેવી જ રીતે, વિપરીત પરિસ્થિતિમાં વિચલીત થયેલ માણસનું મન ઘણીવાર આવાં કેટલાંય યુદ્ધ લડી લે છે,
અસંખ્ય વિચારો "આક્રમણ"ની પીડામાં પીસાઈ જાય, શહીદ થાય;
ને દુનિયાને તેની જાણ પણ નથી હોતી..!
~|~ કેતન વ્યાસ
#આક્રમણ
-Ketan Vyas