રાધા કૃષ્ણે સદેહે સહજીવન ન માણ્યું,
છતાં આજે મંદિરમાં દર્શન કરતાં બોલાયું,
રાધે કૃષ્ણ... 🙏 આનાથી ઉત્કૃષ્ટ પ્રેમનું ઉદાહરણ બીજું શું હોઈ શકે??

#ઉત્કૃષ્ટ

Gujarati Motivational by Varsha Patel : 111557758

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now