વહેલી પરોઢિયે પતંગિયું દેખાયું;
જોઇને એને ફુલ પણ હરખાયું;
કેટલું #ઉત્કૃષ્ટ હતું ફુલને પામવા;
ફુલે પણ ઝુમીને એને આવકાર્યું;
જેવુ આવ્યું પતંગિયું એની પંખુડીમાં;
ફુલ પણ એના આલિંગન માં ખોવાયું;
એટલું અદ્ભુત હતું એમનું એ મિલન;
કે, જોઇને મારું હૈયું પણ મુસ્કુરાયું;
#ઉત્કૃષ્ટ