જેને નડયા નહીં બંધન કોઈ જાતપાતના,
અમીરી- ગરીબી રહી જેનાથી જોજન દૂર...
હતો એવો કૃષ્ણ અને સુદામાનો નાતો,
જે છે નિઃસ્વાર્થ મિત્રતાનો ઉત્કૃષ્ટ દાખલો...
#મારીરચના
#ઉત્કૃષ્ટ

Gujarati Motivational by Sonal : 111558223

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now