શરીર સુંદર હોય કે ના હોય પણ
શબ્દો હંમેશા સુંદર રાખવા
કારણ કે, લોકો ચહેરો ભૂલી જશે
પણ, તમારા શબ્દો નહીં ભુલે...!!
😘શુભ રાત્રી😘

@Rupal

Gujarati Good Night by Rupal Patel : 111558504

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now