#સંઘર્ષ

કેટલીય અસફળતા પછી
કેટલાય વાર તહેવાર ના ત્યાગ પછી
કેટલીય રાતો ના ઉજાગરા પછી
કેટલાય સંઘર્ષ બાદ તું મળી છે
અને લોકો સમજે છે કે સફળતા તો
મને માત્ર નસીબ થી જ મળી છે..

-Chandrika Gamit

સંઘર્ષ _સફળતા

Gujarati Thought by Chandrika Gamit : 111565443

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now