“આજનો માણસ પણ
કામચલાઉ બની ગયો છે
દોસ્ત, તમારી જરૂર હશે
ત્યાં સુધી જ તમને બોલાવશે.
પછી ‘તું કોણ ને હું કોણ’?
ના પ્રશ્નથી તમારી સાથેના
સંબંધનો પણ અંત લાવશે.”
-Hardik Kapadiya

#કામચલાઉ

Gujarati Thought by Hardik Kapadiya : 111568414

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now