"હું ઈશ્વર ની કૃપા માં માનું છું"
હું સબંધ માં માનું છું, હું વેહવાર માં માનું છું, કર્મ થી કર્મમાં માનું છું, હોય સબંધ સાચો તો વેહચી લવું છું, હું ઈશ્વરની કૃપા માં માનું છું,
હું પ્રાથના થી પ્રાથના માં માનું છું, હું ભાવ થી ભાવ માં માનું, ભવ થી ભવ માં માનું છું, મારી કિસ્મત ને હું વેહચવામાં માનું છું, હું ઈશ્વર ની કૃપા માં માનું છું..!
હું શ્રદ્ધા થી શ્રદ્ધા માં માનું છું, હું ભક્તિ થી ભક્તિ માં માનું છું, દેવો થી દેવો માં માનું છું, હું કલેસ કે કંકાસ માં નથી રેવા વાળો, એટલે હું "સ્વયમભુ" ઈશ્વર ની કૃપા માં માનું છું..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"