મૌન નો અનુવાદ કરવા,
શબ્દોની આખી સંસ્થા આવી,
ઘોંઘાટને શું ખબર કે
એકાંત શું છે.

સમજે તે સમજદાર.

Gujarati Thought by Ashok Upadhyay : 111570560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now