એક દુષ્ટ વ્યક્તીના સાનિધ્ય કરતા,
"એક દુષ્ટ વિચાર" માણસને નિશ્ચિત રૂપથી પાયમાલ કરી દે છે.
કેમકે
દુષ્ટ વ્યક્તી હંમેશા સંપર્કમાં નથી રહી શકતો,
જ્યારે
દુષ્ટ વિચાર 24 કલાક સાથે અને એક્ટિવ રહે છે.


#દુષ્ટ

Gujarati Thought by Shailesh Joshi : 111570561

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now