દ્રશ્ય
જો કાલ્પનિક કે ખયાલિ દ્રશ્ય, હયાત વાસ્તવિકતા અને આપણી શક્તિને નજર સામે રાખીને જોવામાં આવે,
અને
ત્યાં પહોંચવા દૃઢ-મનોબળ સાથેનો સંકલ્પ કરી, એને જીવનના એક માત્ર ધ્યેય તરીકે જોઈ, ધીરજ સાથે આગળ વધવામાં આવે તો
આગળના બધા રસ્તા આસાન થઈ જાય.
#દ્રશ્ય

Gujarati Thought by Shailesh Joshi : 111572371

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now