અંધ-શ્રદ્ધા


ડૉક્ટરનાં દવાખાને શાંતિ હતી. ને દર્દની દવા માટે નગરમાં દોરા-તાવીજની બોલબાલા હતી.


               - ડૉ. સરિતા (માનસ)

Gujarati Microfiction by Dr.Sarita : 111572569

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now