ઊંડું વિચારીને છેવટે
મૂંઝવણ ભર્યા માર્ગ પર ચાલવા કરતા,
માર્ગમાં આવતી મુંઝવણ સારી
માટે
થોભ્યા વગર
થોડુ જતું, થોડુ સહન કરી ચાલતા રહેવામાં સમજદારી કે જીત છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111573423

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now