જ્યારે જ્યારે ગુસ્સામાં તારો ચહેરો લાલ થાય છે,
ત્યારે મને મન માં એક જ મલાલ થાય છે,

" કે કાશ એ રાતા ચહેરા ને મેં મારી આંખો થી નિહાળ્યો હોત "

Gujarati Thought by Sachin Rawal : 111574741

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now