બે બાળકો લડતાં રહ્યાં, કોણ ખાય ને કોના માટે,
#યુદ્ધ લડાતું રહયું, બસ એક બટકું રોટલા માટે,
કોઈ નક્કી ના કરી શકયું, હાર કે જીત કોના માથે,
ભુખ ભાંગવી પડી અંતે, એક પાણીનાં ઘુંટડા સાથે!!

💕ચાહત💕

#યુદ્ધ

Gujarati Thought by Neha : 111575260

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now