સમય એક બેટ સમાન છે, જે ગમે તેનાં હાથમાં હોઈ શકે છે, ને
જીંદગી એક બોલ.
સમય સામે ટકરાઈ જેટલા ફટકા ખાઈશુ, એટલો આપણો સ્કોર વધવાનો
જેટલી વાર ટકરાવામાં ફેલ
થયાં, સમજો
સ્કોર ઝીરો કે પછી આઉટ
-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111576758

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now