હું આવીશ...
આંખોમાં હું #તમારી , ભીનાશ બનીને આવીશ,
કરવાને વાત, રુક્ષ હરદય ની!
હરદય માં હું #તમારી , તરસ બનીને આવીશ,
કરવાને ચર્ચા, મુલાકાતની!
બોલમાં હું #તમારા વિરહ બનીને આવીશ,
ગાવાને ગીત મિલનના!
કવિતામાં મારી, #તમારા શબ્દો બનીને આવીશ,
કરવાને વાત, “ચાહત”ની !!!
💕ચાહત💕
#તમારું