#તમારું
તમારું મારુ કરવાના સ્વાર્થમાંથી બહાર આવી,
મારુ છે એ તમારુની ભાવના,
જીવન સાર્થક જરૂર બનાવે છે.
પરંતુ, એમા એક અપવાદ છે.
જો તમારું દુઃખ, તકલીફ, પરેસાની એ મારૂ દુઃખ, પરેસાની સમજતા આવડી જાય,
તો જીવન સાર્થક તો બનશેજ,
સાથે-સાથે જીવન ધન્ય પણ થઈ જશે.
એક જુના ગાયનની એક લાઈન અહી યાદ આવી ગઈ.
"અપને દિલકા દર્દ જો, ઊમ્રભર હસકે પીયે
જીના ઉસકા જીના હૈં, જો ઔરોકી ખાતીર જીયે"