પાછળથી જાણ થઇ મને
તમારું એ તમારું જ હતું
હું તો અજાણ્યો અમથો જ
બસ વિચારોની માયાજાળમાં...
#તમારું

Gujarati Thought by Parth Kapadiya : 111577065

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now