આજ ખબર પડી કે જીવવું પણ સહેલું નથી

કેટકેટલા શ્વાસ લઈ ત્યારે એક હ્રદય ધબકે

અને, એ હ્રદય પણ ચાલબાઝ છે..

એ બંધ થાય ત્યારે શ્વાસને પણ ભૂલી જાય..

-શિતલ માલાણી

Gujarati Thought by શિતલ માલાણી : 111579735

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now