કલ્કિ"
એક બે ત્રણ,
શંભલ ના વાસી,
આવો તમે અહીં,
પરશુ ના શિષ્ય,
વેદ નું જ્ઞાન એવું કે,
તમે આપો વેદ નો સાર,
કોક વિ કોક ને માર્યા તા,
લોકશાહી ને તાર્યા તા,
પદમા ને તમે મલ્યા તા,
શાપ થી મુક્તિ આપતા તા,
એક એક બુદ્ધ ને ,
તમે કળ થી હાર આપી,
એક બે ત્રણ..........
મ્લેચ્છો ને તમે હરાવતા તા,
બધા નું મન જીતતા તા,
નવું નિર્માણ કરતા તા,
સતયુગ ને તમે લાવતા તા,
ભારત ની ભૂમિ એવી કે,
તમે કરો એને પ્રણામ,
એક બે ત્રણ,શંભલ ના વાસી,
આવો તમે અહીં,પરશુ ના શિષ્ય........
-Kaushik Dave

Gujarati Religious by Kaushik Dave : 111579772
Kaushik Dave 6 years ago

આપના સુંદર પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર, ભગવાન કલ્કિ પર દસ ગીતો બનાવેલા છે.. વિષ્ણુ ભગવાનને સમર્પિત થઈ ને રચના લખી છે..જય શ્રી કૃષ્ણ 🙏🙏

shekhar kharadi Idriya 6 years ago

આપને કલ્કિ સે બુદ્ધ સુધી જે કલમથી છણાવટ કરી છે. તે અતુલ્ય , અપ્રતિમ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now