એવુ નથી જીવવાની એક જ રીત હોવી જોઈએ,
હર ઘર માં માનવતા કેરી એક ભીંત હોવી જોઈએ,
સ્મિત ને આંસુ બે સાથી જીવનરૂપી મજલ તણાં,
શરત એ જ કે બેઉ પર સરખી પ્રીત હોવી જોઇએ...

-Janki Tandel

Gujarati Thought by Janki Tandel : 111582645
Kamlesh 6 years ago

વાહ!!! એકદમ સાચું મહોદયા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now